Growth Plus Harshil Hume 95+ (ગ્રોથ પ્લસ (હુમિક ૯૫%) હર્ષિલશુમિક)
- સંરચના :- વૃધ્ધિ વર્ધક પાવડર
- ઉપયોગીતા :- ગ્રોથપ્લસ ૯૫% હ્યુમિક પદાર્થોના અર્કનો પાવડર છે. જે જમીનની વાયુમિશ્રણ શક્તિમાં વધારો કરે છે. પાણી સંગ્રહ વધારે છે. છોડના અંર્તભાગમાં પોષકતત્વો પહોંચાડવાનું કામ કરે છે. ગ્રોથપ્લસ હામિક૯૫% જમીન પોચી અને ભરભરી બનાવે છે. બિયારણની ફલનશક્તિમાં વધારો કરે છે. પાકના મૂળનેસરળતાથી વાયુ આપીને નવા મૂળનો વિકાસ કરે છે. એકિટવ મૂળના જથ્થામાં અને લંબાઈમાં વધારો કરે છે. ગ્રોથ પ્લસ હામિક ૯૫% દરેક પ્રકારના શાકભાજી તથા ફળ પાકો અને ક્ષેત્રીય પાકોમાં પાકની ગુણવત્તા તથા ઉત્પાદનમાં વધારો કરે છે.
- ભલામણ : ૪ થી ૫ ગ્રામ પ્રતિ લીટર પાણીમાં દ્રાવણ બનાવીને ૩૦ દિવસ પછી દર ૧૫ દિવસે છંટકાવ કરવો
- પેકિંગ : ૨૫૦ ગ્રામ - પ૦૦ ગ્રામ